1. Home
  2. Tag "Rajasthan"

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે રાજસ્થાનમાંથી સૌથી વધારે મળ્યું દાન

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિરના નિર્માણ માટે સંમગ્ર દેશમાં પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. જેથી સમગ્ર દેશમાંથી 1500 કરોડથી વધારેનું દાન મળ્યું હોવાનુ જાણવા મળે છે. જેમાં સૌથી વધારે દાન રાજસ્થાનની જનતાએ કર્યું છે. રાજસ્થાનની જનતાએ મંદિરના ભવ્ય નિર્માણ માટે અત્યાર […]

નિષ્ફળતા જ છે સફળતાની ચાવી, UPSCમાં નિષ્ફળતા બાદ 3 મિત્રોએ શરૂ કરી મશરૂમની ખેતી, આજે લાખોમાં થાય છે કમાણી

વાંચો રાજસ્થાનના આ ત્રણ મિત્રોની રસપ્રદ વાત જેઓએ UPSCમાં નિષ્ફળતા બાદ શરૂ કરી મિલિટ્રી મશરૂમની ખેતી આજે તેઓ દર વર્ષે 15-20 લાખ રૂપિયાની કરે છે કમાણી ગંગાનગર: કહેવાય છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. આ જ વાત રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા ત્રણ યુવાનો સાર્થક કરી બતાવી છે. રાજસ્થાનના ગંગાનગર જીલ્લામાં રહેતા અભય બિશ્નોઇ, સંદીપ બિશ્નોઇ […]

રાજસ્થાનના બીકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

બીકાનેરમાં અનુભવાયા ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવતા લોકો રાજસ્થાનના બીકાનેરમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ સવારે 8:01 વાગ્યે બીકાનેરમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બીકાનેરથી 420 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં રહ્યું હતું. ભૂકંપને કારણે કોઈપણ પ્રકારનું જાન-માલના નુકસાનના સમાચાર […]

રાજસ્થાન વિધાનસભા: હાઇટેક સિક્યુરિટીની સાથે આજથી બજેટ સત્ર શરૂ

રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન 30 ધારાસભ્ય ખુરશીને બદલે સોફા પર બેસશે જયપુર: રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થવા જઈ રહ્યું છે. હાઇટેક સિક્યુરિટી સાથે યોજાનારા આ બજેટ સત્રમાં આ વખતે ધારાસભ્યોને વિધાનસભાના મુખ્ય ભવનથી સદનની અંદર ન જાય ત્યાં સુધી કડક સુરક્ષા વ્યવસ્થાનો સામનો કરવો પડશે. આ […]

રાજસ્થાનમાં ટ્રેલર- જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 8ના મોત

જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં પૂરઝડપે પસાર થતા ટ્રેલર અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મધ્યપ્રદેશના એક જ પરિવારના આઠ સભ્યોના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વર્ષની એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો. મધ્યપ્રદેશનો પરિવાર રાજસ્થાનના શેખાવટી સ્થિત ખાટુંશ્યામજીના દર્શન કરીને પરત જતો હતો ત્યારે આ […]

રાજસ્થાનના ઈતિહાસમાં આવકવેરા સૌથી મોટા દરોડાઃ બે હજાર કરોડની બેનામી મિલકતનો પર્દાફાશ ?

જયપુરઃ રાજસ્થાનનના જયપુરમાં આવકવેરા વિભાગે બુલિયન વેપારી અને બે રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં સાગમટે દરોડા પાડ્યાં હતા. દરડો દરમિયાન એક ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી લગભગ 700 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આઈટીના દરોડામાં બે હજાર કરોડથી વધુ કાળાનાણાનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. જો કે, […]

પ્રેમીકાના પરિવારજનોના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચ્યો

જયપુરઃ રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીકાના પરિવારજનોના મારના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાનના પરિવારજનોએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ યુવાન પાકિસ્તાન આર્મી પાસે હોવાનું જાણવા મળે છે. જેથી તેને પરત ઘરે લાવવા માટે ભારતીય અધિકારીઓ પાકિસ્તાન આર્મીના […]

રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસની અટકાયત  – ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી ISI ને પહોંચાડતો હતો

ISIને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી પહોંચાડતો જાસૂસ ઝડપાયો રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરાઈ દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ પ્રજાસત્તાક દિનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ દુશ્મન દેશોની જનર આપણા દેશ પર છે .ત્યારે આવી સ્થિતિમાં દેશની સુરક્ષા એજન્સીઓ દેશની રક્ષા કરવા ખડેપગે જોવા મળી રહી છે. સમગ્ર સ્થિતિને લઈને ખાસ ચેકિંગ અને શંકાસ્પદ લોકો પર નજર […]

રાજસ્થાનના આ શહેરમાં ઠંડીએ છેલ્લા10 વર્ષનો રેકોર્ડ તોટ્યો – ઝાડ-પાનથી લઈને પાણીની પાઈપ લાઈનમાં બરફ જામ્યો

રાજ્સ્થાનના ફતેહપુરમાં ઠંડીએ 10 વર્ષનો રેક્રોડ તોડ્યો પાણીની પાઈપ લાઈનમાં જામ્યો બરફ દિલ્હીઃ-સમગ્ર દેશમાં જાન્યુઆરીની શરુાતથી જ જાણે ઠંડીએ માજા મૂકી છે, ત્યારે રાજસ્થાનમાં ઠંડીનું વાતાવરણ દિવસેને દિવસે વધતું જ જઈ રહ્યું છે. શુક્રવારે સતત પાંચમાં દિવસે ફતેહપુરમાં તાપમાનનો પારો સૌથી નીચો નોંધવામાં આવ્યો હતો. સોમવારે તાપમાન માઇનસ 2.6, મંગળવારે માઇનસ 3.2, બુધવારે માઇનસ 3 […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code