1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને આપેલું સમર્થન બીટીપી પાછું ખેંચશે

જયપુરઃ રાજસ્થાનની ગહલોત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ કોંગ્રેસ સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના નેતા છોટુ વસાવાએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસ એક જ છે. બીટીપી રાજસ્થાન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. છોટુ વસાવાએ તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર દગાખોરીનો આક્ષેપ […]

લવ જેહાદ: હિંદુ ઓળખ ધારણ કરેલા મુસ્લિમ યુવકે ફસાવેલી યુવતી સાથે નશાની ગોળીઓ ખવડાવી ગેંગરપ, બળાત્કારના 66 વીડિયો!

કૌશામ્બીમાં હિંદુ દલિત સગીરા સાથે બળાત્કાર કેરળના કોઝિકોડ બાદ રાજસ્થાનમાં લવ જેહાદનો મામલો રાજસ્થાનમાં હિંદુ ઓળખ ધારણ કરી મુસ્લિમ યુવકે યુવતીને ફસાવી ખોટો ધર્મ દર્શાવીને ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરતી એક યુવતીની બળજબરીથી હોટલમાં લઈ જઈને સામુહિક બળાત્કાર કરવાનો માલમો સામે આવ્યો છે. આરોપી યુવકની વિરુદ્ધ મામલો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિત યુવતીનો આરોપ […]

રાજસ્થાનમાં સીમાવર્તી ગામડાંમાં વાયુસેના એરબેસ હાઈએલર્ટ પર, સુરક્ષા વધારવાના નિર્દેશ

પાકિસ્તાનની સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ઓઈલના કૂવાની સુરક્ષાને વધારવામાં આવી છે. મંગલા ઓઈલ ફીલ્ડ, ભાગ્યમ અને ઐશ્વર્યા વગેરે ઓઈલ ક્ષેત્રોની સુરક્ષાને વધારવામાં આવી છે. કંપનીને સુરક્ષા માપદંડો પ્રમાણે સંપૂર્ણ તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં સેના અને પોલીસના જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બાડમેરના ઉત્તરલાઈ વાયુસેના એરબેસને હાઈએલર્ટ પર રાખવામાં […]

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન: ભારે ભીડ સથે દિલ્હી-મુંબઈ ટ્રેક પર પહોંચ્યા બૈંસલા, રેલવેએ બંધ કર્યું ટ્રેનોનું સંચાલન

ગુર્જર સમાજ દ્વારા અનામત માટે આપવામાં આવેલી સમયમર્યાદાના સમાપ્ત થવાની સાથે જ કિરોડીસિંહબૈંસલાએ રેલવે ટ્રેક તરફ કૂચનું એલાન કર્યું છે. બૈંસલાએ કહ્યુ છેકે સૌથી આગળ તેઓ રહેશે. જ્યારે યુવાનો સૌથી પાછળ રહેશે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવશે. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના દેખાવોને જોતા રેલવેએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર ટ્રેનોના આવાગમન રોકી દીધા છે. સવાઈ માધોપુરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code