1. Home
  2. Tag "rajeev kumar"

નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય કે નહીં, સુપ્રીમ કોર્ટ 15 માર્ચે કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા પર સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મામલા પર સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચમાં ખાલી પડેલી ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠક યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે […]

કેન્દ્ર સરકારને ચૂંટણી પંચના અધિકારીઓની નિયુક્તિ કરવાથી રોકો, સુપ્રીમ કોર્ટ પહોંચી કૉંગ્રેસ

નવી દિલ્હી: ચૂંટણી પંચમાં બે કમિશનરોની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અરુણ ગોયલના રાજીનામા બાદ અહેવાલ હતા કે આ સપ્તાહે કેન્દ્ર સરકાર બે કમિશનરોની નિયુક્તિ કરે તેવી શક્યતા છે. હવે કોંગ્રેસના નેતા જયા ઠાકુરએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે કે 2023ના નિર્ણયને જોતા કેન્દ્ર સરકારને કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયાથી રોકવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં […]

કોલકાતા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારની ધરપકડ સામે સંરક્ષણ માંગતી અરજી સુપ્રીમ કોર્ટે નકારી

શારદા ચિટફંડ કૌભાંડ મામલે જ્યાં સુધી પશ્ચિમ બંગાળની સંબંધિત જ્યુરિસ્ડિક્શનલ કોર્ટ કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નરની આગોતરા જામીન અંગેની અરજી વિશે કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે રાજીવકુમારની સીબીઆઇ દ્વારા ધરપકડથી સંરક્ષણ માંગતી અરજીને નકારી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તમે (રાજીવકુમાર) કલકત્તા હાઇકોર્ટ કે પછી અન્ય ટ્રાયલ કોર્ટમાં જઈ શકો છો કારણકે આ […]

ચિટફંડ ગોટાળો : સીબીઆઈ શિલૉન્ગમાં કરી રહી છે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ

કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઈ દ્વારા શિલોન્ગમાં કરોડો રૂપિયાના સારદા ચિટફંડ ગોટાળા મામલે પૂછપરછ હાથ ધરાઈ છે. બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે તેમને તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપવાના નિર્દેશ આપ્યા હતા. કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમાર શુક્રવારે જ મેઘાલયના પાટનગર શિલોન્ગ પહોંચ્યા હતા. રાજીવ કુમારની સાથે કોલકત્તા પોલીસના અન્ય ત્રણ આઈપીએસ અધિકારીઓ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code