રાજકોટમાં તહેવાર પર ચોકોલેટ્સ અને ડ્રાયફ્રૂટ્સની માંગ વધી, કંદોઈ ફરસાણનો ધંધો કરનાર લોકોને નુક્સાન
દિવાળીને ગણતરીના દિવસો બાકી લોકોમાં જોવા મળ્યો નવો ટ્રેન્ડ મીઠાઇની જગ્યાએ લોકોને પસંદ આવ્યું ડ્રાયફ્રૂટસ અને ચોકલેટ્સ રાજકોટ: દેશમાં દિવાળીનો માહોલ છે, લોકોમાં ખરીદીને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. બજારોમાં ભીડ કાબૂમાં આવે તેમ નથી, આવામાં રાજકોટ શહેરમાં વસતા લોકોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે કંદોઈ-ફરસાણનો ધંધો […]