રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી ફ્લાઈટને નબળો પ્રતિસાદ, પુરતો ટ્રાફિક મળતો નથી
રાજકોટઃ શહેરના ઈન્ટર નેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ ઈન્ટરનેશનલ એકપણ ફ્લાઈટ્સ શરૂ થઈ નથી. પણ મુંબઈ, દિલ્હી સહિત ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં એકાદ મહિનાથી રાજકોટ-અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. આ રૂટની ફ્લાઈટને પુરતા પ્રવાસીઓ જ મળતા […]