રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેના સિક્સલેનનું ધીમીગતિએ ચાલતુ કામ, વાહનચાલકોને મુશ્કેલી
અમદાવાદઃ સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુખ્ય ધોરી માર્ગ ગણતો અમદાવાદ-રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવેને સિક્સલેન કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. હાઈવે પર નવા બ્રિજ બનાવવાથી લઈને હાઈવેને પહોળો કરવાનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજીબાજુ ઠેર ઠેર અપાયેલા ડાયવર્ઝનને કારણે વાહનચાલકો […]