રાજકોટ શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન 1.59 લાખ દસ્તાવેજોથી સરકારને 894 કરોડથી વધુ આવક થઈ
રાજકોટઃ ગુજરાત સરકારને રેવન્યુ વિભાગની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં જંત્રીની ફીમાં વધારો કરાયા બાદ આવક વધતી જાય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં એક વર્ષમાં જમીન-પ્રોપર્ટીના 159 લાખ દસ્તાવેજો થયા છે. અને વર્ષ દરમિયાન સરકારને 894 કરોડની વધુની આવક થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન-મકાન-ફલેટ-દુકાનની ખરીદી-વેચાણ અંગે વર્ષ […]