તલાટીની ભરતીની પરીક્ષાના ઉમેદવારો માટે રાજકોટ-દ્વારકા અને ભાવનગર વચ્ચે ખાસ ટ્રેનો દોડાવાશે
અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7મેને રવિવારના રોજ યોજાનારી તલાટીની ભારતી પરીક્ષામાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો હોવાથી સરકાર માટે પણ આ પરીક્ષા કસોટીરૂપ બની જશે. બોર્ડના ઈન્ચાર્જ એવા આઈપીએસ હસમુખ પટેલ કાબેલ અને કાર્યદક્ષ અધિકારી છે. અને તેમના દ્વારા ઉમેદવારાને કોઈ તકલીફ ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. એસટીની 4500થી […]