1. Home
  2. Tag "Rajkot fire"

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે સનદી અધિકારીઓની કમિટીની રચના

અમદાવાદઃ રાજકોટ શહેરના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. તપાસ માટે કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. તેથી રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને […]

રાજકોટના અગ્નિકાંડને લીધે ભાજપ ગુજરાતમાં વિજ્યોત્સવ નહીં મનાવે, પ્રદેશ ભાજપે આપી સુચના

અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 27નો ભાગ લીધો છે. આ દુઃખદ ઘટનાના રાજ્યભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે. કે, લોકસભાની ચૂંટણીમાં 4થી જુનને મંગળવારે મતગણતરી થશે. ચૂંટણીના પરિણામોમાં રાજકોટના અગ્નિકાંડને લીધે ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવવામાં નહીં આવે. આગેવાનો અને કાર્યકર્તાઓને વિજય રેલીઓ ન યોજવા તેમજ ફટાકડા […]

રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે, ઉચ્ચ અધિકારીઓની પણ થશે પૂછપરછ

અમદાવાદઃ ગત 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 25થી વધુ લોકો બળીને ભસ્મીભૂત થયા હતા. ગેમઝોનમાં હાજર લોકો એટલે હદે બળી ગયા હતા કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SITની બેઠક […]

રાજકોટ અગ્નિકાંડ, TRP ગેમ ઝોનમાં વેલ્ડિંગના તણખાએ 28નો ભોગ લીધો, CCTVના કૂટેજ મળ્યા

રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકોનો ભોગ લેવાયો છે. ટીઆરપી ઝોનમાં આગ કેવી રીતે લાગી તેની પોલીસ, ફાયરબ્રગેડના અધિકારીઓ તેમજ એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વેલ્ડિંગનું કામ ચાલતુ હતું ત્યારે તેના તણખાથી આગ લાગ્યાના સીસીટીવી સામે આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં  વેલ્ડિંગ કરતા સમયે આગ […]

રાજકોટનો અગ્નિકાંડ, મૃતકના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા, DNA મેચ થશે, તેને મૃતદેહ સોંપાશે

રાજકોટઃ શહેરનો અગ્નિકાંડ કઠણ હ્રદયના માનવીને હચમચાવી મુકે તેવો છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગને લીધે મૃત્યુંઆંક 32 પર પહોંચ્યો છે. મૃતદેહો એટલી હદે સલગી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ત્યારે મૃતદોહાની ઓળખ માટે તેમના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code