1. Home
  2. Tag "Rajkot fire incident"

રાજકોટ અગ્નિકાંડની તપાસનો સીટનો રિપોર્ટ તૈયાર, ગણતરીની કલાકોમાં જ સરકારને સોંપાશે

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ માટે ગુજરાત સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશ ટીમ-SITની રચના કરી હતી. સીટ દ્વારા અધિકારીઓના નિવેદનો લઈને અગ્નિકાંડ માટે તંત્રના ક્યા અધિકારીઓ જવાબદાર છે. તેની સંપૂર્ણ તપાસ કરીને તેમજ ભવિષ્યમાં આવી દૂર્ઘટના ન સર્જાય તે માટેના ઉપાયો અને સુચનો મેળવીને તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી દેવાતા હવે ગણતરીના કલાકોમાં સરકારને સુપરત કરવામાં આવશે. એવુ […]

રાજકોટ અગ્નિકાંડમાં પુરાવાનો નાશ કરવાના મુદ્દે મ્યુનિના બે અધિકારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડના મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપી એવા અધિકારીઓની ધરપકડ કરી હતી. આરએમસીના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા તથા જયદિપ ચૌધરીની પુરાવાનો નાશ કરી અને ખોટું રજિસ્ટર બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓનો આંક 12 સુધી પહોંચ્યો છે, જે પૈકી 9 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. […]

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કર્યો સવાલ, મ્યુનિ.કમિશનર સામે પગલાં કેમ લેવાતા નથી?

અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેની સુનાવણી દરમિયાન ચાર મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સવાલ કરીને સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે ‘SIT બને છે અને જાય છે, પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યનિસિપલ કમિશનરને કેમ […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]

રાજકોટ અગ્નિકાંડ, ધવલ બાદ વેલ્ડિંગ કરનારાની ધરપકડ, પ્રકાશ જૈન આગમાં હોમાયાની શક્યતા

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે […]

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, અમને તંત્ર પર ભરોસો નથી

અમદાવાદઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજના સમયે આગ લાગતા 28ના મોત નિપજ્યા હતા. આ ગોઝારા બનાવમાં તંત્રની લાપરવાહીની ટીકા થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ રવિવારે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આજે સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. અને તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code