1. Home
  2. Tag "Rajkot highway"

રાજકોટ હાઈવે પર મેંગો માર્કેટ પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું મોત

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાજકોટના મેંગો માર્કેટ પાસે પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. શહેરના કુવાડવા રોડ પોલીસ ચોકીની સામે જ આ ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ડોળિયા પાસે નવા બનાવેલા બ્રિજનો સાઈડનો ભાગ બેસી ગયો

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ડોળિયા પાસે નવો બનાવેલો બ્રિજનો એક તરફની સાઈડનો ભાગ બેસી જતાં તાકીદે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયલાના ડોડીયા ચોકડી પાસેના બ્રીજનો સાઈડનો ભાગ બેસી જતા કામની ગુણવતાને લઈ સવાલો પણ ઉઠ્યા છે. હાલ તો તંત્ર દ્વારા તાબડતોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સિક્સલાઈનનો પહોળો બનાવીને વચ્ચે […]

રાજકોટ હાઈવે પર બાખલવાડ પાસે કાર – બાઈક વચ્ચેના અકસ્માતમાં બે બાળકી સહિત 3નાં મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં જસદણના બાખલવડ ગામ નજીક રાજકોટ રોડ પર વધુ એક અકસ્માતે ત્રણનો ભોગ લીધો હતો. પૂરફાટ ઝડપે વેલી અલ્ટોકારે બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર 30 વર્ષિય યુવાન અજય સદાસિયા અને તેમની બે ભાણેજ કિંજલ (ઉ.વ.8) અને માહી (ઉ.વ.4) રોડ પર પટકાયા હતા. અજય અને  માહીનું ઘટના સ્થળે મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code