1. Home
  2. Tag "Rajkot news"

રાજકોટમાં મિનિ લોકડાઉનથી વેપારીઓની આર્થિક હાલત કફોડી, દુકાનો ખોલવા કલેક્ટર પાસે માંગી મંજૂરી

કોરોનાને ડામવા મિનિ લોકડાઉનથી રાજકોટના વેપારીઓમાં રોષ વ્યવસાય બંધ રહેતા આર્થિક હાલત કફોડી બનતા વેપારીઓએ કરી રજૂઆત વેપારીઓએ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરીને દુકાન ખોલવાની મંજૂરી માંગી રાજકોટ: કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત દિવસ દરમિયાન માત્ર મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી […]

કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત

શૈલેષ સગપરિયા અમદાવાદ: ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર નિયમિત રીતે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય છે એવી મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. જેને મોટા ભાગના […]

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું

કોરોનાના વધતા કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું તમામ પરીક્ષાઓ પણ વેકેશન બાદ લેવાનો નિર્ણય રાજકોટ: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થયા છે. જો કે, એક તરફ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ […]

માતા-પિતાના કોરોનાથી નિધન અને પરિવારની જવાબદારી છત્તાં MBBSની વિદ્યાર્થીનીએ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા ચાલુ રાખી

શૈલેષ સગપરિયા રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ તરીકે દર્દીને દવા આપવી, ઓક્સિજન માપવું, દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરવું, દર્દીને શિફ્ટ કરાવવામાં મદદ કરવી વગેરે જેવા કામ અપેક્ષાને સોંપવામાં આવેલા. અપેક્ષાના પરિવારમાં એક દુઃખદ ઘટના બની. […]

સેવાયજ્ઞ: રામનાથ ખાતે અંતિમવિધિના કાર્યોમાં જોડાયા RSSના સ્વયંસેવકો

રામથાન પરા સ્મશાન ખાતે અંતિમવિધિના કાર્યોમાં જોડાતા RSSના સ્વયંસેવકો મૃતદેહોની યોગ્ય રીતે અંત્યેષ્ઠી થાય તે માટે RSSના સ્વયંસેવકો સતત સક્રીયપણે જોડાયા છે તેઓ તકેદારીના ભાગરૂપે મૃતદેહોને સંપૂર્ણપણે પેક કરીને પરિવારને સોંપે છે રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે સ્થિતિ એટલી વિકટ બની […]

રાજકોટમાં હવે લોકોની ફરિયાદોનું આંગળીના ટેરવે આવશે નિવારણ, કરાશે આ નવતર પ્રયોગ

રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવનો નવતર પ્રયોગ લોકોની ફરિયાદોના નિવારણ માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરાશે લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે તે કમિટીના સભ્યો લાવશે રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવએ ચાર્જ સંભાળતા જ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં લોકોની ફરિયાદોનું નિરાકણ લાવવા માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના […]

રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા આ વાંચી લેજો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના તહેવારને લઇને પોલીસ-સરકાર એક્શનમાં ઉત્તરાયણના તહેવાર અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ખાસ સૂચના રાજકોટ: કોરોના કાળમાં તહેવારો ઉજવવાનો ઉત્સાહ ઓસરી ગયો છે અને મોટા ભાગના તહેવારોની જાહેર ઉજવણીમાં આ વખતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. દિવાળી બાદ પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code