રાજકોટ-પોરબંદર હાઈવે પર ડુમીયાણા ટોલપ્લાઝાના દરમાં વધારા સામે ધરાસભ્યએ જ વિરોધ કર્યો
રાજકોટઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર ટોલનાકાં વધતા જાય છે. વાહનોની સંખ્યા વધતા જાય છે, તેમ પ્રતિદિન ટોલની આવકમાં પણ વધારો થતો હોય છે. આમ છતાં ટોલબુથના કોન્ટ્રક્ટરો અને અધિકારીઓની મીલીભગતથી ટોલટેક્સમાં પણ સમયાંતરે વધારો કરાતો હોય છે. રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝામાં છેલ્લા બે દિવસથી ટોલના ભાવ વધારો કરાતાં ઉપલેટા ધોરાજી વિસ્તારના આગેવાનો, […]