1. Home
  2. Tag "Rajkot Railway Division"

રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવકથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં રાજકોટ ડિવિઝન કમાણીમાં મહત્વનું સાબિત થઈ રહ્યું છે. રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવક કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટ ડિવિઝન દ્વારા નૂર પરિવહનમાંથી સૌથી વધુ આવક મેળવીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનની કુલ આવકમાં પણ 11.28 ટકાનો તોતિંગ વધારો […]

રાજકોટ રેલવે ડિવિઝનમાં તહેવારો દરમિયાન ટ્રેનોમાં વગર ટિકિટે 10,252 પ્રવાસીઓ પકડાયાં

રાજકોટઃ  રેલવે ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રેગ્યુલર ટ્રેનો ઉપરાંત ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તહેવારોમાં તમામ ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓની  ભીડને લીધે અવ્યવસ્થા ન સર્જાય તે માટે  એન્ટ્રી- એકઝિટ ગેઇટ, પ્લેટફોર્મ પર RPF – GRP જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, જનરલ ડબ્બામાં પ્રવાસીઓની ભારે ભીડથી અંધાધૂંધી જોવા મળી […]

રાજકોટ રેલવે ડિવિઝન 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે

રાજકોટઃ રેલવે ડિવિઝન દ્વારા 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરીને સ્થાનિર રોજગારીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડકટ્સ યોજના હેઠળ રાજકોટ સ્ટેશન પર ટેરાકોટા માટીના વાસણોના સ્ટોલ 8 મે, 2022 સુધીમાં શરૂ કરાશે. હવે રેલવે બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ, આ યોજના ડિવિઝનના અન્ય સ્ટેશનો પર […]

ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના કાળ દરમિયાન રેલવે જંક્શન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ ભાડું વધતા મુસાફરો સહિત તેમના સગા સંબધીઓને હાલાકી પડી રહી હતી ત્યારે ભાવનગર અને રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ભાડા ઘટાડવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના રેલવે સ્ટેશનો પર હવે થી રૂ.30 […]

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code