ઝાલાવાડ અને રાજકોટ રૂરલમાં ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશઃ 1.45 કરોડનો માલ જપ્ત કરાયો
રાજકોટઃ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ચાલતા ગેરકાયદે ખનન કૌભાંડની કમર તોડી નાખવા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ખનન માફીયાઓ પર દરોડા પાડી રૂા. 1.45 કરોડની કિંમતના વાહનો-રેતી ઝડપી પાડયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રેન્જ આઇ.જી. સંદિપસિંહે ખાણ-ખનીજને લગતી ગેરકાયદે પ્રવૃતિ અને ખનીજનું ગેરકાયદે ચાલતુ વહન અટકાવવા દરોડાની કાર્યવાહી કરવા […]