1. Home
  2. Tag "Rajkot Yard"

રાજકોટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવી પડીઃ શિવરાત્રીએ યાર્ડ રજા રાખશે

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં સારા વરસાદને કારણે રવિપાકનું રેક્રડબ્રેક વાવેતર થયું હતુ. તેથી હવે માર્કેટયાર્ડમાં રવિપાકની ધૂમ આવક શરૂ થઈ છે. સાથે જ સિંગતેલના ભાવ ઉંચા જતા હવે ધીમે- ધીમે યાર્ડમાં મગફળીની આવક વધી રહી છે. હાલ મગફળીની આવક થઇ રહી છે તે સિઝનની છેલ્લી આવક છે. એપ્રિલ માસથી નવી આવક થશે. હાલમાં આવક વધારે […]

રાજકોટના યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની સવા લાખ ગુણીની મબલખ આવક

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખરીફ પાકની સીઝન હજુ જોરદાર જામેલી જ હોય તેમ રાજકોટ યાર્ડમાં  એક જ દિવસમાં સવા લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થતા નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ નવો ચીલો ચાતર્યો હોય તેમ મગફળી ભરેલા વાહનોને ચાંદલા, શ્રીફળ વધેરી એન્ટ્રી અપાવી હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં ગત અઠવાડીયે નવા ચેરમેન તરીકે જયેશ બોઘરા નિયુક્ત થયા હતા. બોઘરાએ  સતા […]

કમોસમી વરસાદનો ભયઃ રાજકોટ યાર્ડમાં 60 હજાર ગુણી મગફળીને ઢાંકવામાં આવી

રાજકોટઃ કારતક મહિનો પુર્ણ થવાની તૈયારી છે. અને માગશર મહિનાના આગમનને ચાર દિવસ બાકી છે ત્યારે  કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી રહી નથી, લોકો ઠંડી ઓછી અને ગરમી વધુ અનુભવી રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્રમાં આજે સાંજથી હવામાન પલટાવવાની શક્યતા છે. જેના કારણે બે દિવસ સુધી માવઠાની આગાહી […]

રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ

રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code