1. Home
  2. Tag "RAJNATH SINGH"

ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતું નથીઃ રાજનાથસિંહ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારત યુદ્ધ નથી ઈચ્છતુ, જો કી દેશના સન્માનને ઠેસ પહોંચાડશે તો ભારતીય જવાનો તેને જવાબ આપવા માટે સક્ષમ છે. તેમ રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ તેમણે ભારતીય જવાનોની પ્રસંશા કરી હતી. બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ […]

ભારતની સરહદ સાથે કોઈ દેશ છેડછાડ કરશે તો જડબાતોડ જવાબ અપાશેઃ રક્ષામંત્રી

દિલ્હીઃ કોઈ દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે તો તેને અટકાવવા માટે ભારત સક્ષમ છે. તેમજ સીમા વિવાદને લઈને ભારત-ચીન વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનને પણ રાજનાથસિંહે આડેહાથ લઈને કહ્યું હતું કે, સરહદ પાર કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેના સક્ષમ છે. કેન્દ્રીય […]

ખેડૂત દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ એ કહ્યું , સરકાર વાત કરી રહી છે, અન્નદાતાઓ જલ્દીથી આંદોલન પરત ખેંચશે

આજે ખેડૂત દિવસ રક્ષામંત્રી રાજનાથ સિંહએ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી કહ્યું – સરાકર વાત કરી રહી છે ખેડબતો ખુબ જ જલ્દી આંદોલન પાછુ ખેંચશે દિલ્હીઃ-કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂત દિવસ નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમામ ખેડુતોને શુભેચ્છા પાઠવી […]

રક્ષામંત્રી રાજનાથ સિંહએ આસિયાન દેશોના મંત્રીઓની યોજાયેલી વર્ચ્યૂઅલ બેઠકમાં ચીન પર સાધ્યુ નિશાન

રક્ષામંત્રી રાજનાથ સિંહએ ચીન પર સાધ્યુ નિશાન આસિયાન દેશોના મંત્રીઓની યોજાઈ વર્ચ્યૂઅલ બેઠક દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી લદ્દાખ સરહદ પર તણાવને ચીન સાથેના સંબંધોમાં ફાટ પડી છે. ચીન તેની નાપાક હરકતને લઈને વિશ્વમામં જાણીતું બન્યું છે ત્યારે આજ રોજ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ વર્ચુઅલ મંચ પરથી ચીનની બોલતી બંધ કરી છે અને ચીન પર ધારદા નિશાન […]

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ – ‘પીએમ મોદીએ કહ્યું, દેશના જવાનોની વિરતા ભરેલી સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ’

7મી ડિસેમ્બર- સશસ્ત્ર સેના ઝંડા દિવસ  જવાનોની વિરતા ભરેલી સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ-પીએ મોદી દિલ્હીઃ- દેશના સન્માન માટે તેની રક્ષા કરવા સરહદો પર બહાદુરીથી લડત લડનારા સૈનિકોના સન્માન માટે દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેનાના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ દિવસે આ ખાસ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]

VIDEO: INS વિક્રમાદિત્ય પર સવાર થઈને મશીનગનથી રાજનાથસિંહે કર્યું ફાયરિંગ

INS વિક્રમાદિત્ય પર એમએમજીથી રાજનાથસિંહે કર્યું ફાયરિંગ INS વિક્રમાદિત્ય પર રાજનાથસિંહે 24 કલાકનો સમય ગાળ્યો કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન રાજનાથસિંહે આઈએનએસ વિક્રમાદિત્ય પરથી મીડિયમ મશીન ગનથી ફાયરિંગ પણ કર્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ મશીનગનથી તાબડતોબ ફાયરિંગ […]

પાંચ વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ સ્ટ્રાઈક, બેની જાણકારી આપીશ, ત્રીજીની વાત નહીં કરું: રાજનાથસિંહ

કર્ણાટકના મેંગલુરુમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દાવો કર્યો છે કે ગત પાંચ વર્ષોમાં ત્રણ વાર આપણી સીમાની બહાર જઈને સફળતાપૂર્વક સ્ટ્રાઈક કરી છે. તેમણે કહ્યુ હતુ કે બેની તેઓ જાણકારી આપશે, પરંતુ ત્રીજાની વાત નહીં કરે. રાજનાથસિંહે  કહ્યુ છે કે તમામ ભેદભાવને ભુલાવીને આતંકવાદ વિરુદ્ધ એકસાથે ઉભા રહેવું જોઈએ. ગત પાંચ […]

પુલવામા હુમલા પર પીએમ મોદીની પ્રતિક્રિયા, નહીં વેડફાય જવાનોનું બલિદાન

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો બેહદ ઘૃણિત છે. તેઓ આ કાયરતાપૂર્ણ હુમલાની કઠોર નિંદા કરે છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવારો સાથે ખભેખભો મિલાવીને ઉભો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code