1. Home
  2. Tag "RAJNATH SINGH"

અન્યને નુકસાન પહોંચાડીને દેશ મજબૂત અને સમૃદ્ધ ના બનેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારત એવા વિશ્વ વ્યવસ્થામાં વિશ્વાસ નથી રાખતું જ્યાં કેટલાક દેશોને બીજા કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સુરક્ષા ખરેખર સામૂહિક સાહસ બની જાય, તો વૈશ્વિક સ્થાપત્યની શક્યતાઓ શોધી શકાય છે, એમ તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું. નેશનલ ડિફેન્સ કોલેજ ખાતેના સંબોધનમાં, તેમણે સાયબર હુમલા અને સુચના યુદ્ધ જેવા ગંભીર ઉભરતા સુરક્ષા […]

POK મુદ્દે મોદી સરકારની રણનીતિ અને કુટનીતિથી પાકિસ્તાનની શરીફ સરકાર ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને રહેશે, જો કે, પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી કાશ્મીરના દુનિયાના મોટાભાગના દેશો કાગારોડ મચાવે છે, એટલું જ નહીં કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે મામલે પાકિસ્તાનના રાજકીય નેતાઓ ચિંતામાં મુકાયાં છે. પાકિસ્તાનના નેતાઓને ડર છે કે, ભારત ગમે […]

‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ જનસમર્પિત કરશે

અમદાવાદઃ ‘મોદી@20:સપના થયા સાકાર’નું 17મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન  કરશે.  આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. ગત વર્ષ 2021માં નરેન્દ્ર મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત ૨૦ વર્ષ પૂરા કર્યા છે. મોદી@20 પુસ્તક 20 વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડ જવા રવાના થશે- દશેરાનો પર્વ ચીન સીમા પર તૈયાર જવાનો સાથે ઉજવશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે દેહરાદૂન જશે દશેરાનો પર્વ સીમા પરના જવાનો સાથે ઉજવશે દિલ્હીઃ- દેશભરમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે 9મિં નોરતું છે આવતી કાલે દશેરાનો પ્રવ મનાવવામાં આવશે ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિહં આ પ્રવની ઉજવણી ચીન સીમા પર તૈનાત આર્મીના જવાનો સાથે કરશે. જાણકારી પ્રરમાણે ક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડમાં ચીન […]

ભારતીય વાયુસેનાની તાકાત વધીઃ LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડનો સમાવેશ

નવી દિલ્હીઃ જોધપુરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી.આર.ચૌધરીની ઉપસ્થિતિમાં વાયુસેનામાં LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડને સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વાયુસેનામાં સામેલ કરાયા બાદ વોટર કેનનથી હેલિકોપ્ટરને સલામી આપવામાં આવી હતી. આ બહુ ઉપયોગી હેલિકોપ્ટર વિવિધ મિશાઇલ છોડવા અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાની સરહદ નજીક ભારતીય […]

ગાંધીનગરમાં આયોજીત ડિફએક્સપો 2022માં 1136થી વધારે કંપનીઓ ભાગ લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં એક બેઠકમાં આગામી ડિફએક્સપો 2022ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, રક્ષા મંત્રીને આ કાર્યક્રમ માટે બહુવિધ હિતધારકો દ્વારા કરવામાં આવી રહેલી વ્યાપક વ્યવસ્થાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો, જ્યારે અધિકારીઓને ડિફેક્સ્પો 2022ને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સંરક્ષણ પ્રદર્શન બનાવવા […]

સામે કોઈ પણ મોટી તાકાત હોય ભારત ઝુકશે નહીં: રાજનાથસિંહનો પાકિસ્તાન-ચીનને આડકતરો સંકેત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગેનો નિર્ણય 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેવો જોઈતો હતો. તેમ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન અને ચીન સાંતેકીત જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ પણ મોટી સામે કેમ ના હોય, ભારત ઝુકશે નહીં. તેમણે હિમાચલ પ્રદેશમાં દેશ માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના પરિવારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં […]

ઈજિપ્તના પ્રવાસે રાજનાથ સિંહ: સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે બેઠક યોજી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૈરોમાં ઇજિપ્તના સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રાજનાથ સિંહ, ઇજિપ્તની સત્તાવાર મુલાકાતે છે, તેમને કૈરોમાં દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત પહેલા સંરક્ષણ મંત્રાલયમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના પગલાઓ પર ચર્ચા કરી અને સંયુક્ત કવાયત અને […]

“આત્મનિર્ભર  અભિયાન અતંર્ગત જે પણ કઈ ભારતમાં વેચાશે તે અહીં જ બનશે, આજે ભારત વૈશ્વિક આશાનું કેન્દ્ર” – રક્ષામંત્રી રાજનાથ સિંહ

જે પણ કઈ ભારતમાં વેચાશે તે અહીં જ બનશે, આજે ભારત વૈશ્વિક આશાનું કેન્દ્ર” – રક્ષામંત્રી રાજનાથ સિંહ દિલ્હીઃ- દેશ આત્મનિર્ભર બની રહ્યો છે ,પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો રહ્યા છે કે ભારતની ત્રણેય સેનાઓની સામગ્રી પણ ભારતમાં જ નિર્માણ પામે ત્યારે   હવે આ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે વધુ એક મહત્વનો સંદેશ આપ્યો […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ એ અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે ફોન પર કરી વાતચીત – આ બાબતે ચિંતા વ્યક્ત કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકી રક્ષામંત્રી સાથે કરી વાત પાકિ્આતાનને હથિયારની સહાય આપવા બલદ ચિંતા  જતાવી દિલ્હી: દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં આ મામલે જાણકારી આપી હતી.બંને મંત્રીઓએ ટેકનોલોજિકલ અને ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી અને ઉભરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code