1. Home
  2. Tag "Rajsthan"

ઈસ્લામ ખતરમાં હોવાનું જણાવીને PFIના બે આતંકીઓ યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને હિંસક એજન્ડાના સંબંધમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટમાં બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. પીએફઆઈના બંને શંકાસ્પદ આતંકવાદીઓએ યુવાનોને આતંકવાદની તાલિમ આપી હતી. એટલું જ નહીં વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું કાવતરુ ઘડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના કોટાના રહેવાસી મોહમ્મદ […]

ભારતીય સમાજની શક્તિ અને પ્રેરણાના કારણે જ રાષ્ટ્રની શાશ્વતતા જળવાઇ રહી છેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પીએમએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

નવી દિલ્હીઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય થયો હતો. જ્યારે પ્રથમવાર તમામ બેઠકો ઉમેદવાર ઉભા રાખનારી આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી હતી. એટલું જ નહીં કેટલીક બેઠકો ઉપર આપના ઉમેદવારો બીજા ક્રમ ઉપર રહ્યાં હતા. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. દરમિયાન હવે ચાલુ વર્ષે […]

લો બોલો.. જેસલમેરમાં બેરોજગાર યુવાનને જીએસટીની રૂ. 1.25 કરોડની નોટિસ મળી !

નવી દિલ્હીઃ જેસલમેરના રિડવા ગામનો બેરોજગાર યુવાન રોજગારીની શોધ કરી રહ્યો છે. દરમિયાન તેને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રૂ. 1.25 કરોડની નોટિસ મળતા યુવાન સ્તબ્ધ થઈ ગયો છે. એટલું જ નહીં યુવાનને દિલ્હી પણ બોલાવવામાં આવ્યો હતો. જીએસટીની નોટિસને પગલે યુવાનનો પરિવાર ચિંતામાં મુકાયો છે. ખેડૂત નવલ રામના 25 વર્ષીય નરપતરામ મેઘવાલે […]

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ દેખાતા નથીઃ અનુરાગ ઠાકુર

લખનૌઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રિત સૂત્ર આપ્યું હતું, પરંતુ જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ બને છે ત્યારે તે ક્યારેય દેખાતી નથી. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના દરેક સહયોગી કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું […]

રાજસ્થાનઃ મંદિર ખાલી કરવા મામલે પુજારીને માથુ વાઢવાની કટ્ટરપંથીઓની ધમકી

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માનું સમર્થન કરનારા કન્હૈયાલાલ નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ અન્ય નિર્દોશોને ધમકી આપી હતી. પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી સામે કવાયત તેજ કરી છે. દરમિયાન ભરતપુર જિલ્લામાં આવેલી એક કોલેજ સંકુલમાં આવેલા મંદિરના પુજારીને 10 દિવસમાં ખાલી કરવામાં નહીં આવે તો ગળુ […]

રાજસ્થાનના ચિડાવા-સૂરજગઢ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

ચિડાવા-સૂરજગઢ રોડ પર અકસ્માત સર્જાયો ટ્રકે શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રોલીને હડફેટે લેતા અકસ્માત અકસ્માતમાં એકનું મોત,20 થી વધુ ઘાયલ જયપુર:રાજસ્થાનના ચિડાવા-સૂરજગઢ રોડ પર ઝુંપા બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રોંગ સાઈડમાંથી આવી રહેલા ટ્રકે શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રોલીને હડફેટે લેતા એક શ્રદ્ધાળુનું મોત થયું હતું.જયારે 20 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચિરવા […]

લોકડાઉનમાં શાળાઓ બંધ હોય ત્યારે વાલીઓએ કેટલી ફી ચૂકવવી પડશે? સુપ્રીમે આપ્યો આ ચુકાદો

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને આપ્યો નિર્દેશ તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફીની વસૂલાત કરે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code