મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત […]