રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે
નવી દિલ્હીઃ લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતા બિલને લોકસભા બાદ ગુરૂવારે રાજ્યસભાએ પણ સર્વાનુમત્તે મંજુરી આપી દીધી છે. બન્ને ગૃહની મંજુરી મળતા હવે છેલ્લી અનુમતી માટે રાષ્ટ્રપતિને બિલ મોકલાશે. રાષ્ટ્રપતિ બીલ પર હસ્તાક્ષર કરે ત્યારબાદ કાયદો બનશે. લોકસભમાં બુધવારે લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ […]