1. Home
  2. Tag "rajya sabha"

કોંગ્રેસ પરિવાર સિવાય કશું વિચારતી નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સંસદના બજેટ સત્રનો સાતમો દિવસ પણ ખૂબ જ ખાસ રહ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પીએમ મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના પર કામ કરવાનું છે. તેમજ કોંગ્રેસને પરિવારને સિવાય કંઈ દેખાતુ ના […]

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર, જાણો તેના ફાયદા

આધાર કાર્ડ સાથે લિંક થશે ચૂંટણી કાર્ડ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પાસ તેનાથી હવે કેટલીક ગેરરીતિઓ પણ અટકશે નવી દિલ્હી: લોકસભામાં સોમવારે, આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ ધરાવતું ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 પસાર થયા બાદ હવે રાજ્યસભામાંથી ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં જોગવાઇ […]

પાયોનિયર ન્યૂઝપેપરના પૂર્વ તંત્રી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ચંદન મિત્રાનું નિધન

દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું મોડી રાતે દિલ્હીમાં નિધન થયું હતું. આ જાણકારી તેમના દીકરા કુશાન મિત્રાએ આપી હતી. પૂર્વ સાંસદ ચંદન મિત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ રાખવામાં આવશે. તેમણે મીડિયાની સાથે રાજનીતિની દુનિયામાં પણ […]

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને મંત્રીએ આપ્યો જવાબ, વાંચો

વેક્સિનેશન સર્ટીફીકેટ પર શા માટે પીએમનો છે ફોટો મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું સામે દિલ્હી :કોરોનાની વેક્સિન લીધા બાદ આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે, પીએમ મોદીનો ફોટો એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવ્યો છે અને આ કારણ લોકોને […]

સંસદનું ચોમાસુ સત્ર આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત થવાની સંભાવના

સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થવાની સંભાવના આજથી અનિશ્ચિત સમય માટે થઇ શકે છે સ્થગિત પેગાસસ-કૃષિ કાયદાઓ પર વિપક્ષ કરતુ રહ્યું હંગામો દિલ્હી :સંસદનું વર્તમાન ચોમાસુ સત્ર હંગામો મચાવનારું રહ્યું છે. વિપક્ષ સતત પેગાસસ મામલા સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા મેળવવા માટે મક્કમ છે, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ છે. આ વચ્ચે સુત્રો મુજબ બુધવારે સંસદ […]

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં […]

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા થઇ શરૂ કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી […]

રાજ્યસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા જેહરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ખાલી પડેલી બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code