1. Home
  2. Tag "RAKESH JHUNJHUNWALA"

અબજપતિઓની લિસ્ટમાં રેખા ઝુનઝુનવાલાની એન્ટ્રી,ગયા વર્ષે રાકેશ ઝુનઝુનવાલાનો થયો હતો સમાવેશ

દિલ્હી:શેરબજારના પીઢ રોકાણકાર અને બિગ બુલ તરીકે ઓળખાતા દિવંગત રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.લિસ્ટમાં એન્ટ્રી લેતા તે દેશના અબજોપતિઓમાં સામેલ થઈ ગઈ છે.ફોર્બ્સે તેમને દેશના 30મા સૌથી અમીર વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. રેખા ઝુનઝુનવાલાએ ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ-2022માં પતિ રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના થોડા મહિના […]

શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન – PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

રાકેશ ઝુનઝુન વાલા જાણીતા રોકાણકાર હતા 62 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા દિલ્હીઃ- શેરબજારમાં મોટાપાયે રોકારણ કરવામાં જેનું નામ મોખરે લેવાતું હતું તેના રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે, તેણે 62 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે થોડા દિવસ અગાઉ  જ તેઓને હોસ્પિટલમા સારવાર હેઠળથી રજા […]

રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરને મળ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ,આ મહિનેથી શરૂ થઈ શકે છે સેવા

અકાસા એરને મળ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકથી બનેલો ડ્રેસ Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને થઈ શકે છે શરુ મુંબઈ:બીગ બુલ તરીકે જાણીતા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે મોટા સમાચાર આવ્યા છે.ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર DGCA એ કંપની માટે એરલાઇન લાઇસન્સ (એર ઓપરેટર પ્રમાણપત્ર) મેળવ્યું છે.આ પછી, હવે એરલાઇન વિમાનોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code