1. Home
  2. Tag "Rakesh tikeit"

ખેડૂત આંદોલન સંપન્ન: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી, ટિકૈતે લીલી ઝંડી બતાવી

ખેડૂત આંદોલનની પૂર્ણાહુતિ દિલ્હી બોર્ડર છોડીને ખેડૂતોની ઘરવાપસી ટિકેત 15 ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડશે નવી દિલ્હી: અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન હવે પૂર્ણ થયું છે ત્યારે ખેડૂતોએ હવે દિલ્હી બોર્ડર પરથી ઘરવાપસી શરૂ કરી છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પહેલી ટૂકડીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. અત્યારે ખેડૂતો ખુશીથી ઘરવાપસી કરી રહ્યા છે […]

અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી

આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત ગુરુવારે બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી નવી દિલ્હી: આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. ગુરુવારે સંયુક્ત કિસાન મોરચાની એક મોટી બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા […]

તો કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ, રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ 26 નવેમ્બર સુધી સમાધાન નહીં આવે તો આંદોલન બનશે વધુ ઉગ્ર નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે ફરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકારને […]

ખેડૂતો કોઇપણ પ્રકારની શરત વગર સરકાર સાથે વાતચીત કરવા તૈયાર: રાકેશ ટિકૈત

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતનું નિવેદન સરકાર સાથે વાતચીત કરવા તૈયાર સરકાર સાથે કોઇપણ શરત વગર વાતચીત કરવા તૈયાર નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ફરી ચર્ચા શરુ થઈ છે. છેલ્લા દોઢ વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ બાદ તાજેતરમાં કેન્દ્રીય […]

ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ટિપ્પણી તેઓ આંદોલન માટે વધુ સમર્થન માટે ગુજરાત આવશે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળતાં ટિકૈતે આ ટિપ્પણી કરી નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે હવે તેઓ આંદોલન માટે સમર્થન મેળવવા માટે ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code