1. Home
  2. Tag "rakhi"

કચ્છ સરહદે ફરજ બજાવતા BSFના જવાનોને વિદ્યાર્થિનીઓ, ભાજપની બહેનોએ બાંધી રક્ષા

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનોનું સન્માન કર્યું, કોલેજની વિદ્યાર્થિનીઓ જવાનોને રાખડી બાંધવા કચ્છ પહોંચી, ભૂજઃ કચ્છના સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને ભાજપની મહિલા મોરચાની બહેનો, તેમજ ગોધરા કોલેજની વિદ્યાર્થિનીઓ, અને કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઊડવણી કરી હતી. […]

રક્ષાબંઘનના પર્વ પર જાણો આ ખાસ ગામ વિશે, જ્યા બહેન નથી બાંઘતી ભાઈને રાખડી, કારણ છે કંઈક આવું

રક્ષાબંઘન અટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર દેશભરમાં બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંઘીને તેની રક્ષાની પ્રાર્થના કરે છે જો કે કદાચ આ વાત જાણીને તમને આશ્ચર્ય લાગશે કે ભારતમાં જ એક એવું ગામ છે કે જ્યાં કોી બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાઁઘતી નથી અહી આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર ભાઈના હાથની […]

રક્ષાબંધનનો પ્રસંગ: ભાઈની રાશિ પ્રમાણે પસંદ કરો રાખડીનો રંગ

રક્ષાબંધનનો તહેવાર કે જે દિવસ પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આતુર રહેતી હોય છે, બીજી તરફ ભાઈ પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આતુર રહે છે તે દિવસને વધારે યાદગાર પણ બનાવી શકાય છે. દરેક બહેન હંમેશા પોતાના ભાઈનું સારુ જ વિચારતી હોય છે તો આ વખતે તેઓ પોતાના ભાઈ માટે તેની […]

આ વખતે બજારમાં છે નવી-નવી ડિઝાઈનવાળી રાખડી,બાળકોને આવશે ખૂબ પસંદ

રક્ષાબંધનના તહેવારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે, ગાડીથી લઈને મોબાઈલ સુધીની તમામ વસ્તુઓ જોરશોરથી વેચાઈ રહી છે અને આવામાં બજારમાં અત્યારે નવી ડિઝાઈનવાળી રાખડી પણ આવી છે જે છોકરાને સૌથી વધારે પસંદ આવી શકે છે. સ્ટોનવાળી રાખડી અત્યારે લોકોને વધારે પસંદ આવી રહી છે. અલગ અલગ રંગના સ્ટોનવાળી રાખડી ખુબ જ ભાઈના હાથ […]

અહીં રક્ષાબંધનમાં બહેન ભાઈને આશિર્વાદ નહી પરંતુ આપે છે શ્રાપ, જાણો આ રાજ્યની અનોખી પરંપરા વિશે

રક્ષાબંધનની અનોખી પરંપરા ભાઈને બહેન આપે છે શ્રાપ અને પછી કરે છે પ્રાશ્ચાત્યાપ રક્ષાબંધ અટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ખાસ કરીને આ દિવસે બહેન ભાઈના લાંબા આયુષ્ય માટ પ્રાર્થના કરે છે ભાઈને સારા આશિર્વાદ આપે અને રક્ષારુપી રાખડી ભાઈની કલાઈ પર બાંધે છે,જો કે એક રાજ્યમાં આ તહેવારને ઉજવવાની પરંપરા કંઈક અનોખી છે, અહી બહેન […]

રક્ષાબંધન- ભાઈ બહેનના પ્રેમનું અનોખું બંધન-સુતરના ઘાગાથી બંઘાતો પ્રેમના બંધનનો છે પર્વ

દેવાંશી- રક્ષાબંધન એટલે પ્રેમબંધન. આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે.અને સાથે સાથે હદયને પ્રેમથી બાંધે છે.. ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીનું પૂજન કર્યું છે. યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા અર્થાત – જ્યાં સ્ત્રીનું માન સચવાય છે.ત્યાં દેવોનો વાસ હોય છે.તેવું ભગવાન મનુંનું વચન છે. બહેનની રાખડી હાથ પર બંધાતા જ ભાઈની દ્રષ્ટિ બદલાઈ જાય […]

Happy Rakshabandhan 2020: જાણો રક્ષાબંધનનું શુભ મૂહર્ત

દેવાંશી- રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતો આ તહેવાર સોમવારે એટલે કે 3 ઓગસ્ટના છે. રક્ષાબંધન પર સર્વાર્થ સિધ્ધિ યોગ નામનો એક ખૂબ જ શુભ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આ યોગમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો કાર્ય ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code