આવા દેખાતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના નિવાસીઓ, પહેલીવાર વૈજ્ઞાનિકોએ ખોપરી પરથી બનાવી આકૃતિ
સિંધુ ઘાટી સભ્યતાના નિવાસીઓના ચહેરાની આકૃતિ બનાવવામાં મળી સફળતા હરિયાણાના રાખીગઢી કબ્રસ્તાનમાંથી મળેલી બે ખોપરીમાંથી બનાવી ચહેરાની હૂબહૂ આકૃતિ 15 વિશેષજ્ઞ વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોની ટીમે કર્યો છે કરિશ્મા રાખીગઢી હરિયાણાં છે જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી જૂનું પુરાતાત્વિક સ્થળ છે વૈજ્ઞાનિકોએ 4500 વર્ષ જૂના રાખીગઢી કબ્રસ્તાનમાં મળેલી 37માંથી 2 લોકોની ખોપરીનું પુનર્નિર્માણ કરીને સિંધુ ઘાટીની […]