1. Home
  2. Tag "Rakhis"

સરહદ પર તૈનાત જવાનોને આંગણવાડી બહેનોની 1 લાખ રાખડીઓનું રક્ષા કવચ મળશે

સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડાશે અમદાવાદઃ દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. ​દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ […]

રાખડીઓની ડિલિવરીને પહોંચી વળવા માટે રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખૂલ્લી રહેશે

રાખડિયાની ડિલિવરી માટે રાતના 8 વાગ્યા સુધી પોસ્ટ ઓફિસો ચાલુ રહેશે, રાખડિયો માટે પોસ્ટ દ્વારા વોટરપ્રુફ કવરોનું વેચાણ, સ્પીડપોસ્ટ માટે વિશેષ કાઉન્ટર બનાવાયા અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. બહેનો દ્વારા પોતાના બહારગામ રહેતા ભાઈઓને કૂરિયર કે પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવામાં આવતા હોય છે. અને બહાર રહેતી બહેનો પણ પોતાના ભાઈઓને રાખડીઓ […]

આ વખતે બહેનોને રાખડી ખરીદવી મોંઘી પડશે, રાખડીઓના ભાવમાં પણ 10થી 15 ટકાનો વધારો,

અમદાવાદ: રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ વખતે રાખડીઓના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થતાં બહેનોએ મોંઘા ભાવે રાખડીઓ ખરીદવાની ફરજ પડશે, આ વખતે રાખડીઓની નવી અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. અવનવી ડિઝાઈનની ચિત્તાકર્ષક રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. રાખડીઓના વેપારીઓના કહેવા મુજબ રાખડી બનાવવા માટેના આવશ્યક વિવિધ રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code