1. Home
  2. Tag "Raksha Bandhan"

ગુજરાતમાં રક્ષાબંધન પર્વને લીધે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાતા રાહત

તમામ ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન, ગાંધીનગરમાં 100 એકસ્ટ્રા એસટી બસો, અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને લીધે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો વિવિધ રૂટ્સ પર દોડાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર રાજકોટ ,સુરત, ભાવનગર અને વડોદરા સહિત શહેરોમાં વિવિધ રૂટ્સ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ભાઈના ઘરે જવામાં તકલીફ પડે […]

કાલે સોમવારે રક્ષાબંધન, રાખડીની અવનવી વેરાઈટીઓ, આજે રક્ષા ખરીદવા બહેનોની ભીડ જામી

ભાઈઓ માટે મધર ઓફ પર્લ રાખડીની ડિમાન્ડ, બાળકો માટે મ્યુઝિક, લાઈટિંગ, સ્પિનર રાખડીની માગ, ચાંદી અને સુખડની રાખડીઓનો પણ ક્રેઝ અમદાવાદઃ કાલે સોમવારે રક્ષાબંધનનું પર્વ છે. પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે પોતાના વીરા(ભાઈ) ની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી,રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે, સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો […]

રક્ષાબંધન પર મુસાફરો માટે દિલ્હી મેટ્રોની ખાસ ભેટ,DMRCએ કરી જાહેરાત

દિલ્હી: રાજધાની દિલ્હી મેટ્રોએ રક્ષાબંધનને લઈને બહેનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સામાન્ય દિવસોની તુલનામાં મેટ્રો ટ્રેનની આવર્તનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, રક્ષાબંધન પર મેટ્રો ટ્રેન 106 વધારાની ટ્રીપ કરશે જેથી મુસાફરોને મુસાફરીમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. દિલ્હી મેટ્રોએ મંગળવારે […]

રાજકોટમાં હનુમાન ચાલાસાવાળી રાખડી બનાવાઈ, પીએમ મોદીને મોકલાશે

અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધનની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉજવણી માટે બહેનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ બજારમાંથી રાખડીઓ ખરીદી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં એક એવી રાખડી બનાવવામાં આવી છે, જેમાં તમને સંપૂર્ણ હનુમાન ચાલીસા જોવા મળશે. રક્ષાબંધન તહેવારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે ત્યારે રાજકોટના હીનલ રામાનુજે હનુમાન ચાલીસા લખેલી રાખડી […]

આ વખતે બે દિવસ મનાવાશે રક્ષાબંઘન, જાણો શા માટે બદલાયું મહૂર્ત

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે થોડા જ દિવસો રહ્યા છએ આ વર્,ે 30 ઓગસ્ટના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે જો કે હવે રક્ષા બંધનનું મૂહર્ત બદલાયું છે જે પ્રમાણે રક્ષઆબંઘન બે દિવસ ઉજવાશે. હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટે ઉજવવાનું છે. પરંતુ રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટની રાતથી શરૂ થાય છે […]

રક્ષાબંધન પર્વઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષાબંધન પર્વના અવસરે સમાજના વિવિધ વર્ગોની  બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષાબંધનની […]

રક્ષાબંધનનો પ્રસંગ: ભાઈની રાશિ પ્રમાણે પસંદ કરો રાખડીનો રંગ

રક્ષાબંધનનો તહેવાર કે જે દિવસ પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આતુર રહેતી હોય છે, બીજી તરફ ભાઈ પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આતુર રહે છે તે દિવસને વધારે યાદગાર પણ બનાવી શકાય છે. દરેક બહેન હંમેશા પોતાના ભાઈનું સારુ જ વિચારતી હોય છે તો આ વખતે તેઓ પોતાના ભાઈ માટે તેની […]

રાજકોટ મનપાએ રક્ષાબંધન પર બહેનો માટે સિટી બસ તથા બીઆરટીએસ બસ સેવા ફ્રી કરી

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે પણ આગામી તા.11 ઓગસ્ટના ગુરૂવારના રોજ “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. […]

રક્ષાબંધન ગુરૂવારે, બે તિથી હોવાથી 10.39 બાદ દ્વિજ ધારણ અને રક્ષા બંધાવવા માટે શુભ સમય

અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રક્ષાબંધનના પર્વના દિને બ્રાહ્મણો જનોઈ પણ બદલતા હોય છે. આગામી તારીખ 11 ઓગસ્ટને ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનને દિવસે એકસાથે બે તિથિ છે.  એટલે કે, ગુરૂવારે રક્ષાબંધનના દિને સવારે 10.39 સુધી ચૌદશની તિથિ છે જ્યારે 10.39 બાદ જ રક્ષાબંધનનો પર્વ માનવાશે. આ ઉપરાંત આ વર્ષે […]

રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

રક્ષાબંધના આજના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવકનો સંદેશ રક્ષાબંધન એટલે રક્ષા કરવા માટે વચનબદ્વ થવું રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે અમદાવાદ: આજે છે રક્ષાબંધનનું પર્વ. ભાઇ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, ભાવનું પર્વ. શ્રાવણી પૂર્ણિમા હિંદુ પવિત્ર દિવસ – રક્ષાબંધન ઉત્સવ દ્વારા મનુષ્યત્વ, ચારિત્ર્ય, સમાજપ્રેમ, નિસ્વાર્થ પ્રેમભાવના અને રાષ્ટ્રને એક સૂત્રે રાખવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code