1. Home
  2. Tag "rakshabandhan"

રાજ્યની જેલોમાં સજા કાપતા ભાઈઓને બહેનોએ રક્ષા બાંધી પર્વની ઊજવણી કરી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધનનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રક્ષા બાંધીને પર્વની ઊજવણી કરી હતી, શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની જેલોમાં સજા ભોગવતા પોતાના ભાઈઓને રક્ષાબંધન કરવા બહેનો જેલમાં પહોંચીને ભાઈનેરક્ષા બાંધી હતી. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સરકારે પણ ધાર્મિક તહેવારોની ઉજવણીમાં છૂટ આપી છે. ત્યારે આજે […]

મોંઘવારીએ માઝા મુકી, બહેનોએ ભાઈઓ માટે રાખડી મોંઘા ભાવે ખરીદવી પડશે

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીએ માઝા મુકી છે. ઓગસ્ટમાં તહેવારો મોસમ શરૂ થઈ રહી છે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે અને રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે, કોવિડને કારણે દોરા, સ્ટોન, પેકેજિંગ […]

રક્ષાબંધન- ભાઈ બહેનના પ્રેમનું અનોખું બંધન-સુતરના ઘાગાથી બંઘાતો પ્રેમના બંધનનો છે પર્વ

દેવાંશી- રક્ષાબંધન એટલે પ્રેમબંધન. આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે.અને સાથે સાથે હદયને પ્રેમથી બાંધે છે.. ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીનું પૂજન કર્યું છે. યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા અર્થાત – જ્યાં સ્ત્રીનું માન સચવાય છે.ત્યાં દેવોનો વાસ હોય છે.તેવું ભગવાન મનુંનું વચન છે. બહેનની રાખડી હાથ પર બંધાતા જ ભાઈની દ્રષ્ટિ બદલાઈ જાય […]

Happy Rakshabandhan 2020: જાણો રક્ષાબંધનનું શુભ મૂહર્ત

દેવાંશી- રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતો આ તહેવાર સોમવારે એટલે કે 3 ઓગસ્ટના છે. રક્ષાબંધન પર સર્વાર્થ સિધ્ધિ યોગ નામનો એક ખૂબ જ શુભ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આ યોગમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો કાર્ય ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code