1. Home
  2. Tag "Ram Mandir"

અયોધ્યામાં રામલલા બિરાજમાન થતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પુરી ધાર્મિક વિધી સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના સીએમ યોગી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં આ અનુષ્ઠાન પુરુ થયું […]

ભારતમાં રામ રાજ્યની શરૂઆતઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

અયોધ્યાઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, આ ભારત માટે ગૌરવનો દિવસ છે. આ રામ રાજ્યની શરૂઆત છે. મારુ દિલ ભરાઈ આવ્યું છે અમે ખુબ જ ખુશ છીએ. સ્વામી રામભદ્રાચાર્યજીએ જણાવ્યું હતું કે, હું સનાતન ધર્મમાં માનનારાઓને શુભકામનાઓ પાઠવું છે. આજે કલિયુગ ઉપર ત્રેતાયુગની છાયા પડી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

નવી દિલ્હી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં સોમવારના દિવસે આજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યેને 5 મિનિટે શરૂ થયો અને 12 વાગ્યે અને 55 મિનિટ સુધી ચાલ્યો. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ભારત અને વિદેશોમાં રહેતા રામભક્તો અને સનાતનીઓ દિવાળીની જેમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: ન્યૂયોર્કમાં રામલહેર, ટાઈમ્સ સ્ક્વેર પર લાગી ભગવાન રામ અને રામમંદિરની થ્રીડી તસવીરો, વિશ્વભરમાં ઉજવણી

નવી દિલ્હી: 500 વર્ષની રાહ જોયા બાદ આખરે આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલા વિરાજવાના છે. આજે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહીત સંત સમાજ અને વિશિષ્ટ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રી વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરની સાથેસાથે વિદેશોમાં પણ ઉજવણીનો માહોલ છે અને મિઠાઈઓની […]

જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા

અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: કોણ છે રામલલાના સૌથી મોટા દાનવીર? રામમંદિરને ભેંટ કર્યું 101 કિલોગ્રામ સોનું

નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં આજે એક વધુ મોટો અને મહત્વપૂર્ણ અધ્યાય સામેલ થઈ રહ્યો છે. આજે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં ઈતિહાસ રચાય રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિર સંપૂર્ણપણે સજીધજીને તૈયાર છે. રામમંદિરના ગર્ભગૃહમાં બપોરે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે રામભક્તો દ્વારા અપાયેલા દાની કરાયું […]

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ રામનગરી અયોધ્યાને ફુલોથી શણગારવામાં આવી

લખનૌઃ અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોસવ યોજાશે, જેને લઈને સમગ્ર અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફુલોથી શણગાવરામાં આવી છે. રામલલાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થવા જઈ રહી છે. 23 જાન્યુઆરીથી મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. મૈસુરના પ્રખ્યાત […]

પુષ્પોની સજાવટ-રોશનીની ઝગમગ વચ્ચે રામમંદિરની શોભા કરી રહી છે ચકિત, જુઓ વીડિયો

અયોધ્યા: પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામમંદિરમાં ઝગમગાટ છે અને રામની નગરી ઝગમગી રહી છે. આ વીડિયોમાં રાત્રિના સમયે રોશનીમાં રામમંદિરની શોભા મન મોહી રહી છે. ફૂલોની ખૂબસૂરત સજાવટ તેને બેહદ ભવ્ય અને દિવ્ય બની રહી છે. તેની સાથે તેની બનાવટ પણ બેહદ સુંદર લાગી રહી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પૂર્વ અયોધ્યામાં તેની […]

પ્રાણ પ્રતિષ્ઠાઃ પીએમ મોદી ગર્ભગૃહમાં પ્રવેશતા પૂર્વે સરયૂ નદીમાં કરશે સ્નાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા અને ભવ્ય મંદિરમાં રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા સરયુમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવશે. અહીં સ્નાન કર્યા પછી, સરયુનું પવિત્ર જળ લઈને પગપાળા રામ મંદિર જશે. હનુમાનગઢી ઉપરાંત મા સીતાના કુળદેવી દેવકાલી મંદિરના દર્શન કરવા પણ જશે. વડાપ્રધાન અભિષેક સમારોહના એક દિવસ પહેલા 21 જાન્યુઆરીએ અયોધ્યા આવે તેવી શક્યતા છે. પીએમ […]

આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર

નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code