1. Home
  2. Tag "Ram Mandir"

અયોધ્યા રામલલાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 7 દિવસ સુધી ચાલશે, જાણો અહીં વિગતવાર માહિતી

લખનૌઃ- દેશના ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે, અનેક લોકો મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ ત્યારે હવે આવનારા વર્ષના શરુઆતમાં આ મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે રામ મંદિરનું કાર્ય ઝડપી વેગથી આગળ વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે હવે રામલલાની પ્રતિમાં કેવી દેખાશે તે બાબત પણ […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે અન્ય 37 ધાર્મિક સ્થળનો કાયાકલ્પ કરાશે

લખનૌઃ રામનગરી અયોધ્યાના ધાર્મિક પ્રવાસન સ્થળોના કાયાકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં આવા 37 સ્થળો વિકસાવવા અને પ્રવાસન સુવિધાઓ વધારવા માટે 34.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક તળાવો, મઠો, આશ્રમો અને પ્રવાસન સ્થળોનો વિકાસ અને નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. દરમિયાન રામનગરીના કાયાકલ્પ માટે પણ […]

અયોધ્યામાં સુરક્ષા માટે વિશેષ ડ્રોનની તૈનાતી,આકાશમાંથી રાખવામાં આવશે દેખરેખ

લખનઉ : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની આખી બટાલિયન ગોઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024માં મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યાં સુધીમાં નવી સુરક્ષા કોર્ડન પણ તૈયાર થઈ જશે. ઉત્તર પ્રદેશ […]

અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

લખનૌઃ અયોધ્યામાં રામલલાના મંદિરની સુરક્ષા યોજના પર લગભગ 38 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગેનું ફંડ મંજૂર થઈ ગયું છે અને તેની જવાબદારી યુપી નિર્માણ નિગમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો ડીપીઆર સરકારને મોકલવામાં આવશે. આમાં જળ, જમીન અને આકાશ ત્રણેય બાજુથી સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા મજબૂત કરવા […]

30 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે રામ મંદિરનો મંડપ,ભક્તો રામલલાના કરી શકશે દર્શન

લખનઉ : અયોધ્યામાં રામજન્મભૂમિ પર બની રહેલા રામલલાના મંદિરના પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 30 ડિસેમ્બર એટલે કે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્રણ તબક્કામાં નિર્માણ થનારા રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં જ પાંચ મંડપ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને બાકીનું કામ પણ થઈ જશે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ ભક્તો […]

કેન્દ્ર સરકાર રામ મંદિર અને આર્ટીકલ 370 બાદ હવે વધુ એક વચન પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી

નવી દિલ્હીઃ રામ મંદિરના નિર્માણ અને અનુચ્છેદ 370 નાબૂદ કરવાના પોતાના બે સૌથી મહત્વપૂર્ણ વચનો પૂરા કરનાર ભાજપ હવે આગામી લોકસભા ચૂંટણી પહેલા તેની વિચારધારા સાથે સંબંધિત ત્રીજા મહત્વપૂર્ણ વચનને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ઉત્તરાખંડ સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના અહેવાલની […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણની તસ્વીર જાહેર કરાઈ

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રથમ માળ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પોતાના ટાઈમલાઈનને લઈને સજાગ છે અને નિર્માણ પ્રક્રિયા તે અનુસાર ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ તાજેતરમાં ડ્રોન […]

અમિત શાહે રામ મંદિર નિર્માણ પૂર્ણ થવાની તારીખ જણાવી

અમદાવાદ:ગુજરાતના અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી, સમાન નાગરિક સંહિતા સહિત અનેક બાબતો પર ચર્ચા કરી હતી.આ દરમિયાન અમિત શાહે એ પણ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ક્યારે પૂર્ણ થશે.અમિત શાહે કહ્યું કે જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરાવી લો.અયોધ્યામાં ભવ્ય રામ મંદિર એ જ જમીન પર બની રહ્યું છે જેનું અમે વચન […]

દિવાળીની પૂર્વ સંધ્યાએ PM નરેન્દ્ર મોદી અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે

નવી દિલ્હીઃ દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 વડાપ્રધાન નવા ઘાટ, સરયુ નદી ખાતે […]

રામભક્તો માટે ખુશીના સમાચાર: મંદિરના પાયાનું કામ થયું શરૂ, જલ્દીથી કરી શકાશે દર્શન

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કામ રોકેટની ગતિથી મંદિરના પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું જમીનમાં 40 ફૂટ નીચે કરવામાં આવ્યું છે ખોદકામ ઉતર પ્રદેશ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પરિસરમાં જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે. ફાઉન્ડેશનના પાયા અને તેમાં વપરાયેલી સામગ્રીના ફોર્મ્યુલા પર પહેલેથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ મંદિરના પાયા માટે જમીનથી 40 ફૂટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code