રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું
રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન સમિતિ 15 ડિસેમ્બરના રોજ રિપોર્ટ સોંપસે દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ પુર જોરશોરથી શરુ કરવામાં આવી ચૂકી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પાયાની રચનાની સમીક્ષા અને ભલામણ અંગે સંબંધિત વિસ્તારના […]