અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે એક કંપનીમાંથી મળ્યો ઈન્જેકશનનો જથ્થો
ક્રાઈમબ્રાન્ચે ફાર્મા કંપની ઉપર માર્યો છાપો છાપા દરમિયાન ઈન્જેકશનનો જથ્થો મળ્યો ક્રાઈમબ્રાન્ચે ઈન્જેકશન અંગે શરૂ કરી તપાસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. વહેલી સવારથી કોરોના પીડિત દર્દીના પરિવારજનો ઈન્જેકશન લેવા લાઈનો લગાવે છે. બીજી તરફ ઈન્જેશનની કાળા બજારી રોકવા માટે તંત્ર સતર્ક બન્યું છે. […]