કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની કોરોનાથી સ્વસ્થ થયા બાદ તબિયત બગડતા એઈમ્સમાં દાખલ કરાયા
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડી કોરોના બાદ તબિયત બગડતા એઈમ્સમાં દાખલ કરાયા દિલ્હીઃ- હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છએ, આ બીજી લહેર અને કોરોના વાયરસના નવા વેરિએન્ટે ઘણા લોકોના જીવ લીધા છે તો કેટલાક લોકોને કોરોનાની ઝપેટમાં લીધા છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી પણ થોડા દિવસો પહેલા જ કોરોનામાંથી સાજા થયા હતા. […]