1. Home
  2. Tag "ramlala"

500 વર્ષ પછી પહેલીવાર રામલલા પોતાના અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશેઃ PM મોદી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી ઝળહળશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન મંગળવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે 500 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભવ્ય અયોધ્યા મંદિરમાં ભગવાન રામ લલાની સ્થાપના […]

રામલલાના આર્શિવાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની રહ્યાં છેઃ હિમંતા બિસ્વા સરમા

અયોધ્યાઃ અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, દેશમાં 543 સીટો છે. ક્યાં જીતીશું, ક્યાંક હારીશું. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. તેઓ ચોથી વખત પણ પીએમ બનશે. હિમંતા બિસ્વા શર્મા શનિવારે ભગવાન […]

અક્ષર તૃતીયાના પાવન પર્વ પર રામલલાને 11 હજાર હાપુસ કેરીનો ભોગ ધરાવાયો

અયોધ્યાઃ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને 11 હજાર હાપુસ કેરી અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી શ્રીરામના ભક્તોએ રામલલા પ્રત્યેની આસ્થા તેમની કેરીનો પ્રથમ પાક અર્પણ કરીને દર્શાવી હતી. હાપુસને કેરીની શ્રેષ્ઠ જાતોમાંની એક ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને દેશ અને વિદેશમાં […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છુઃ મૂર્તિકાર યોગીરાજ અરુણ

અયોધ્યાઃ રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું સપનોની દુનિયામાં છું. મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ રામલલાની મૂર્તિનું નિર્માણ કર્યું છે. તેઓ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ […]

અયોધ્યા: રામલલાની મૂર્તિના અભિષેક માટેની વિધિનો આજે 5મો દિવસ

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાધામ ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. હવે ભગવાન શ્રી રામ અહીં શ્રી રામના જન્મસ્થળ પર બની રહેલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજશે અને ટૂંક સમયમાં જ તેમના ભક્તોને દર્શન આપશે. આજે (શનિવાર) રામલલાના અભિષેક સમારોહનો પાંચમો દિવસ છે. હવે રામલલા અસ્થાયી ગર્ભગૃહમાં જોવા નહીં મળે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ […]

અયોધ્યાઃ પ્રાણ-પ્રતિષ્ઠા માટે બનાવેલી રામલલાની મૂર્તિઓમાં બાળક જેવી કોમળતા જોઈ ટ્રસ્ટીઓ થયા ભાવવિભોર

અયોધ્યાઃ રામ મંદિરમાં અભિષેક કરવા માટેની રામલલાની સ્થાવર મૂર્તિની પસંદગી માટે તૈયાર કરાયેલી મૂર્તિઓના ત્રણેય શિલ્પકારોએ ઉત્તમ કામ કર્યું છે. રામ મંદિરના ટ્રસ્ટી યુગપુરુષ પરમાનંદે કહ્યું કે ત્રણેય શિલ્પકારોની મહેનત અને વિચાર અદભૂત છે. મૂર્તિઓ જોઈને લાગે છે કે તેઓ રામાયણ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી બનાવવામાં આવી છે. આ શિલ્પો શાસ્ત્રો અને રામાયણ કાળના […]

છેલ્લા બે વર્ષમાં 13 કરોડ લોકોએ રામલલાના કર્યા દર્શન,ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આંકડા આપ્યા

દિલ્હી:રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય શુક્રવારે વકાલતખાના પહોંચ્યા અને પીએમ મોદીના રોડ શોમાં વકીલોનો સહયોગ માંગ્યો. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં 13 કરોડ લોકોએ રામલલાના દર્શન કર્યા. આગામી દિવસોમાં વિદેશથી આવનારા લોકોના કારણે આ સંખ્યામાં ઝડપથી વધારો થશે. 25 ડિસેમ્બરે ગોવા કરતાં કાશી અને અયોધ્યામાં વધુ લોકો આવ્યા હતા. તેમણે પીએમ મોદીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code