1. Home
  2. Tag "ramlala"

અયોધ્યાઃ 2024માં થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા,ટ્રસ્ટ પીએમ મોદીને અભિષેક માટે આમંત્રણ આપશે

અયોધ્યાઃરામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ટ્રસ્ટના સભ્યોની તાજેતરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાયે કહ્યું, “રામ જન્મભૂમિ પર ભગવાન […]

155 દેશોના પવિત્ર જળથી રામલલાનો થયો જલાભિષેક

લખનઉ : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરનો જલાભિષેક મંત્રોચ્ચાર વચ્ચે 155 દેશોની પવિત્ર નદીઓ અને તળાવોમાંથી લાવવામાં આવેલ જળથી કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પ્રાંત મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું કે દિલ્હી સ્ટડી ગ્રૂપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિજય જોલીના નેતૃત્વમાં દુનિયાના સાત મહાદ્વીપોના 155 દેશોના પવિત્ર જળથી અયોધ્યામાં […]

UP: રામનવમી પર રામલલા પહેરશે ખાસ પોશાક,અસ્થાયી મંદિરમાં યોજાશે છેલ્લી જન્મજયંતિ

લખનઉ:શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલા રામનવમીના દિવસે આ વખતે પીળા રંગના વસ્ત્ર ધારણ કરશે. આ વખતે રામલલાની છેલ્લી જન્મજયંતિ અસ્થાયી મંદિરમાં છે. આ પછી ભવ્ય મંદિરમાં વર્ષ 2024ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભવ્ય મંદિરમાં રામલલાના દિવ્ય સ્વરૂપનું પણ પ્રાગટ્ય થશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા શિલ્પકારો તેમના મોડલ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી […]

યોગી આદિત્યનાથે યુપીમાં સતત 6 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો બનાવ્યો રેકોર્ડ,રામલલાના કર્યા દર્શન

લખનઉ:ઉત્તર પ્રદેશમાં સતત છ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ યોગી આદિત્યનાથ રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યા અને હનુમાનગઢી ખાતે સંકટ મોચન હનુમાન જી અને રામલલાની પૂજા કરી અને આરતી અને પરિક્રમા કરી. ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની […]

અયોધ્યાઃ દેશવાસીઓની આતૂરતાનો અંત આવશે, જાન્યુ.2024માં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન રામ ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જવાની શકયતા છે અને 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામ લલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે. તેમની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા પણ યોજાશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, સત્તાવાર રીતે જાહેરાત આગામી […]

અયોધ્યામાં 21 કિલોના ચાંદીના હિંચકા પર ઝુલશે ભગવાન ‘રામલલા’ – રામ ઝરોખામાંથી ભક્તો કરી શકશે દર્શન

રામલલાને 21 કિલો ચાંદીના ઝુલામાં ઝુલાવાશે ભક્તો રામઝરોખામાંથી કરી શકશે મંદિરના દર્શન લખનૌઃ ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાને કારણે આ વખતે પણ વધારે ધામધૂમ કરવામાં આવી નથી. પરંતુ ભવ્ય રામ મંદિરના ઝડપી બાંધકામ વચ્ચે, રામ જન્મભૂમિ સંકુલમાં 21 કિલો ચાંદીના ઝૂલામાં રામલલાને ઝુલાવવામાં આવનાર છે. ભગવાન રામને […]

અયોધ્યા: પીળા રંગનો ખાદી સિલ્કનો ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા

વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે પીળા ખાદી સિલ્કની ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા તૈયાર કરાયા અંગવસ્ત્ર સીએમ યોગીએ તૈયાર કરાયેલા વસ્ત્રોનું કરાયું નિરિક્ષણ દિલ્હીઃ- વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.ત્યારે અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર બિરાજમાન રામલલા મંગળવારે ખાદીના ડિઝાઇનર વસ્ત્ર પહેરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code