1. Home
  2. Tag "Ramnavmi"

આંધ્રપ્રદેશના મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી ભિષણ આગ

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમી મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતા. શોર્ટ સરકીટના કારણે આ […]

PM મોદીએ દેશવાસીઓને રામનવમીના પાવન પર્વની પાઠવી શુભકામનાઓ ,  કહ્યું ‘ભગવાન રામનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણાશક્તિ બની રહેશે’

પીએમ  મોદીએ રામનવમીની શુભેચ્છાઓ પાઠવી ભગવાન રામના જીવનને યુગ સુઘધી પ્રેરણાત્મક ગણાવ્યું દિલ્હીઃ- આજે 30 માર્ચના રોજ સમગ્ર દેશભરમાં રામનવમીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજના આ પાવન પર્વને લઈને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. રામનવમીના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કેરામ નવમીના શુભ અવસર […]

રામનવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  ,જાણો આ દિવસે શું કરવું જોઈએ

આજે રામનવમીનો અવસર આજના દિવસનું છે ખઆસ મનહત્વ ભગવાન રામનો જન્મદિવસ ઘૂમઘામથી મનાવાઈ છે આજે સમગ્ર દેશભરમાં મર્યાદા પુરુષત્તમ ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ,આજના આ રામનવમીના દિવસનું વિશેષ મહત્વ હોય છે, ગામ કે શહેરોમાં ભગવાન રામ લલાની યાત્રા નિકાળવામાં આવે છે, ખૂબ જ ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી થતી હોય છે.શ્રીરામના […]

આવતીકાલે રામનવમી પર અનેક રાજ્યોમાં બેંક રહેશે બંધ, રજાની યાદી વાંચીને કરો પ્લાનિંગ

આવતીકાલે 21 એપ્રિલ એટલે કે રામનવમીનું પર્વ આ પર્વ પર દેશના અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે તો RBIનું રજાનું લિસ્ટ વાંચીને પછી બેંકના કામકાજની યોજના બનાવો નવી દિલ્હી: આવતીકાલે તારીખ 21 એપ્રિલ એટલે કે રામનવમીનું પર્વ છે. આ પર્વ પર અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. તો તમે પણ જો કોઇ બેંકને લગતા કામકાજનું પ્લાનિંગ કરી […]

ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસની અસર: અયોધ્યામાં નહીં યોજાય રામનવમીનો મેળો

ઉત્તરપ્રદેશમાં કોરોનાની અસર રામનવમીનો મેળો નહી યોજાય સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય અયોધ્યા: ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા રાજ્યમાં કોરોનાવાયરસના વધતા કેસને લઈને રામનવમીના મેળાના આયોજનને રોકી દેવામાં આવ્યું છે. રામનવમીના મેળાની અયોધ્યામાં દર વર્ષે જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે કોરોનાવાયરસના જાનલેવા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code