1. Home
  2. Tag "Ramsar Sites"

રામસર સાઇટ્સની યાદીમાં વધુ 3 સાઈટનો ઉમેરો

રામસર સાઇટ્સની યાદીમાં દેશની વધુ 3 સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુનું નંજનારાયણ પક્ષી અભયારણ્ય અને કાઝુવેલી પક્ષી અભયારણ્ય અને મધ્યપ્રદેશના તવા જળાશયને ભારતના રામસર સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. પર્યાવરણ મંત્રીએ રામસર સ્થળોની યાદીમાં સમાવેશ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યોને અભિનંદન પાઠવ્યા છે. ‘ત્રિગુણા આનંદ’ કહીને, ભૂપેન્દ્ર યાદવે […]

ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધારીને 80 થઈ : પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વધુ 5 વેટલેન્ડ સાથે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 80 થઇ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ વેટલેન્ડ્સ દિવસના એક દિવસ પહેલા ભારતે તેની રામસર સાઇટ્સની સંખ્યા 75 થી વધારીને 80 કરી દીધી છે. પર્યાવરણ મંત્રીએ રામસર સંમેલનના સેક્રેટરી […]

ગુજરાતઃ રામસર સાઈટ્સ ખાતે તા. 4 થી 10 ઑક્ટોબર દરમિયાન “આયકૉનિક વીક”ની ઊજવણી

અમદાવાદઃ સમગ્ર રાષ્ટ્ર આઝાદી મળ્યાના 75 વર્ષની ઊજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે કરી રહ્યું છે. આ મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના વેટલૅન્ડ વિભાગ દ્વારા સમગ્ર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 માર્ચથી 22 ઑગસ્ટ 2022 સુધીના 75 અઠવાડિયાના સમયગાળામાં જળપ્લાવિત વિસ્તારો તથા તેમના સંરક્ષણ વિશે જાગૃતિ અને સંવેદનશીલતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code