સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી ‘રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર’ તરીકે જાહેર કરવાની માંગણી પર કોર્ટ આવતા મહિને કરશે સુનાવણી,
રામસેતુને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવા બાબતની અરજી કોર્ટ આવતા મહિને કરશે આ મામલે સુનાવણી દિલ્હીઃ- રામસેતુ ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, જેને લઈને તેને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવાની માંગણી વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે,રામસેતૂને હેરિટેજ જાહેર કરવાની માગવાળી અરજી પર ઘણી સુનાવણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે આવતા મહિને […]