પાટણની રાણકીવાવ વર્ષમાં અઢી લાખ મુલાકાતીઓએ નિહાળી, રૂપિયા 1.01 કરોડની આવક થઈ
પાટણઃ શહેરની વિશ્વ વિરાસત એવી રાણીની વાવ આજે વિશ્વનાં નકશા પર ચમકી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ આરક્ષિત સ્થાપત્યનાં દર્શન, અભ્યાસ અને રાણીની વાવની મુલાકાતે અસંખ્ય ભારતીયો અને વિદેશી પર્યટકો આવી રહ્યા છે. જેનાં કારણે આ રાણીની વાવ સંકુલ સતત ભર્યુ ભાદર્યું અને ચહલ પહલથી સતત ગુંજતું બન્યુ છે. 2021માં રાણીની વાવની મુલાકાતે 2 લાખ 51 […]