શા માટે ઉજવવામાં આવે છે રાંધણ છઠ્ઠ અને શું છે તેનું મહત્વ જાણો, આજે કંઈ-કંઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં આવતા આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. આજે 5 સપ્ટેમ્બરના રોજ સૌ કોઈ રાંધણ છઠ્ઠનો પર્વ મનાવી રહ્યા છે ત્યારે આજના આ દિવસનું મહત્વ જાણીએ સાથે જ આજના દિવસે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું […]