કરીના અને કરિશ્માના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ
રણધીર કપૂરને થયો કોરોના હોસ્પિટલમાં કરાયા દાખલ હાલ તેમની તબિયત સ્થિર મુંબઈ : આ દિવસોમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ત્યાં હવે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. એક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના […]