1. Home
  2. Tag "Rangoli"

દિવાળી પર તમારા આંગણની શોભા વઘારવા કરો જાતભાતના ફુલોની પાખડીની રંગોળી, જોઈલો આ ટિપ્સ

હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે દરેક ગૃહિણીઓ ઘરની સાફ સફાીથી લઈને ઘરને શણગારવામાં વ્યસ્ત હશે કેટલાક લોકતો રંગોળીને વઘુ પ્રાઘાન્ય આપતા હોય છે મોટાભાગના ઘરોમાં દિવાળીના પાંચેય દિવસ રંગોળી કરવામાં આવે છએ સામાન્ય રીતે રંગબેરંગી રંગો વડે રંગોળી કરાતી હોય છે જો કે આજે અમે તમને ફૂલોની રંગોળી વિશે ટિપ્સ આપી શું જે […]

પ્રકાશના પર્વ ગણાતા દીપોત્સવમાં રંગોળીનું મહાત્મ્ય, લોકો ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવાશે

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વમાં લોકો ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવશે. તમામ ઘરોમાં રંગબેરંગી લાઈટોની રોશની પણ કરવામાં આવશે. ઉપરાંત દીપોત્સવીમાં ઘર આંગણની શોભા વધારવા રંગબેરંગી રંગો અને આકર્ષક દિવડાઓ, લાભ–શુભના પ્રતિક સહિત સુશોભનની ચીજવસ્તુઓથી બજારમાંથી લોકો ખરીદી કરી […]

બાપ્પાને આવકારવા માટે તમારા ઘરને રંગોળીથી સજાવો,ખુશ થઈ જશે વિધ્નહર્તા

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે.દર વર્ષે આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ભગવાન શિવ અને ગૌરી પુત્ર ગણેશના જન્મદિવસ તરીકે ઉજવાતા આ તહેવારમાં લોકો 10 દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે.ગણેશજીની સ્થાપના પહેલા લોકો પોતાના ઘરને પણ ખૂબ સારી રીતે શણગારે છે. બાપ્પાના આગમન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code