અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર
નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ […]