કચ્છના રણ ખાતે આજથી બે દિવસીય પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક મળશે
અમદાવાદઃ પર્યટન મંત્રાલયના ઉપક્રમે 07 થી 09 ફેબ્રુઆરી દરમિયાન કચ્છના રણ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, પર્યટન, સંસ્કૃતિ અને DONER મંત્રાલયના મંત્રી જી. કિશન રેડ્ડી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય […]