1. Home
  2. Tag "Ranpur"

રાણપુરનો ભાદર નદી પરનો પુલ જર્જરિત, નવો બનાવવા માગ

61 વર્ષ પહેલા બનેલા ભાદર નદી પરના બ્રિજની રેલિંગ તૂટી રહી છે, વાહનો પસાર થાય ત્યારે બ્રિજ ધ્રૂજી જાય છે, બ્રિજ પર ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે બોટાદઃ  જિલ્લાના રાણપુરના પાદરમાં વહેતી ભાદર નદી પરનો પુલ 61 વર્ષથી અડીખમ ઊભો છે પણ તેની ઉંમર પ્રમાણે અત્યારે જોખમી બન્યો છે. પુલ જર્જરિત બનતા આ અંગે […]

રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બનાવટી દુધ બનાવવાની ફેક્ટરી પકડાઈ

બોટાદઃ  જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડીને બનાવટી દૂધ બનાવતી ફેકટરી પકડી પાડી હતી. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર નકલી દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો […]

રાણપુરના પાંજરાપોળમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, છેલ્લા 40 દિવસમાં 250 પશુઓનાં મોત

બોટાદઃ ચોમાસા દરમિયાન વરસાદને લીધે પશુઓની હાલત દયનીય બનતી હોય છે. જેમાં પાંજરાપોળોમાં પુરતા પ્રમાણમાં શેડ ન હોવાથી વરસાદમાં પશુઓની હાલત કફોડી બનતી હોય છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી પાંજરાપોળમાં 1500 જેટલા નાના-મોટા પશુઓ છે. છેલ્લા કેટલાય દિવસથી સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયા છે. તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી […]

ડીસા પંથક ખનીજચોરીનું હબ બન્યું, રાણપુર પાસે 5 ડમ્પર સહિત કરોડો રૂપિયાનો માલ સીઝ કરાયો

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરીનું દૂષણ બનાસકાંઠામાં જોવા મળી  રહ્યું છે. કહેવાય છે. કે, જિલ્લાનું કોઈ ગામ બાકી નથી કે જ્યાં ખનીજચોરી થતી ન હોય,  ત્યારે જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ડીસાના રાણપુર પાસે બનાસનદીમાંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code