સ્પાઈસજેટ પર રેન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ – ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ સો.મીડિયા પર ભડક્યા જેથી કંપનીએ હુમલા અંગે માહિતી આપી
સ્પાઈસજેટ પર રૈન્સમવેયર હુમલાનો થયો પ્રયાસ ઉડાનમાં વિલંબ થતા યાત્રીઓ ભડક્યા સ્પાઈસજેટે યાત્રીઓને આ હુમલા વિશે આપી માહિતી દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે 25 મે બુધવારે સ્પાઈસજેટની ફ્લાઈટે મોડી રાચ્રે ઉડાન ભરી હતી, જેને લઈને વિમાનમાં સવાર યાત્રીો ભડક્યા હતા,ઉડાન ભરવામાં વિલંબ થતા યાત્રીઓ એરપોર્ટ પર ફંસાયા હતા જેને લઈને યાત્રીઓ એ સોશિયલ મીડિયાનો સહારો […]