હવે પરિવહન સેવાઓ પણ ઓનલાઇન બનશે, 70 જેટલી સેવાઓ ફેસલેસ બનતા ઓફિસના ચક્કર લગાવવામાંથી મળશે છૂટકારો
પરિવહનને લગતી 70 સેવાઓ ઓનલાઈન બનશે ઓફીસના ઘક્ક ખાવામાંથી જનતાને મળશે મૂક્તિ દિલ્હી – સમગ્ર દેશ ડિજિટલ સેવાઓમાં આગળ વધી રહ્યો છે, દેશના કેટલાક કામકાજ હવે ઓનલાઈન બન્યા છે, ત્યારે હવે લોકોને ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી સહિતના દસ્તાવેજોની વધારે પડતી રાહ જોવી પડશે નહીં. દિલ્હી સરકારના પરિવહન વિભાગે પ્રાદેશિક પરિવહન કાર્યાલયો સહિતની તમામ […]