કોલકત્તામાં રેપ અને હત્યા કેસઃ વિદ્યાર્થીઓની સચિવાલય ભવન સુધી નબન્ના માર્ચ યોજશે
નવી દિલ્હીઃ કોલકાતાના આરજી કર કેસમાં પીડિત પરિવારને ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ ‘નબન્ના માર્ચ’ ના ભાગરૂપે સચિવાલયની ઈમારતને ઘેરી લેવાની જાહેરાત કર્યા પછી કોલકાતા પોલીસે સચિવાલયની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. હાવડામાં સ્થિત નબન્ના ભવન રાજ્યનું સચિવાલય છે. પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ નામના સંગઠને આ માર્ચનું આયોજન કર્યું છે. આ વિરોધને ભાજપે પણ સમર્થન આપ્યું […]