દિલ્હી-મેરઠ રેપિડ મેટ્રોના કોચની પહેલી ઝલક આવી સામે,પીએમ મોદી આ દિવસે કરશે ઉદ્ઘાટન
દિલ્હી: રાજધાની દિલ્હી અને મેરઠના લોકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે. વડાપ્રધાન મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-મેરઠ રેપિડ મેટ્રોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. શુક્રવારે દિલ્હી-મેરઠ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) ના ઉદ્ઘાટન પછી મુસાફરોને આ કોચમાં પ્લેન જેવી બેઠક વ્યવસ્થા મળશે, જેમાં આરામદાયક, રિટ્રેક્ટેબલ સીટોનો સમાવેશ થાય છે. મુસાફરો માટે પહેલી ટ્રેન શનિવારે દોડશે અને […]